છોટાઉદેપુર એસટી ડેપોની અચાનક મુલાકાત છોટાઉદેપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ લીધી હતી એસટી ડેપો ની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું તેઓની સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુલાકાત લઇ એસટી ડેપોનું નિરીક્ષણ કર્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર