Gujarat છોટાઉદેપુર જિલ્લાના પરવેટા ગ્રામ પંચાયતમાં નવીન પંચાયત ભવનનું ખાતમુહુર્ત જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ના હસ્તે કરવામાં આવ્યું Posted on March 31, 2023 Author Admin Comment(0) પરવેટા ગ્રામ પંચાયતમાં નવીન પંચાયત ભવનનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અભેસિંહ તડવી,તાલુકા વિકાસ અધિકારી, પરવેટા ગામના સરપંચ નરપતસિંહ રાજપૂત તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.