Gujarat

છોટાઉદેપુર જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ રેન બસેરા અને ઓડિટોરિયમ ની આકસ્મિત મુલાકાત લીધી હતી  

છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત રેન બસેરા અને ઓડિટોરિયમ ની કામગીરીને લઈને લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ,પ્રોફેસર શંકરભાઈ રાઠવા સહિતના ભાજપના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા રેન બસેરા અને ઓડિટોરિયમ ની કામગીરી લઈને મુલાકાત લીધી હતી સાંસદ ગીતાબેન રાઠવા સહિતના ભાજપના આગેવાનો દ્વારા નિરીક્ષણ પણ  કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

20230608_132103.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *