Gujarat

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકામાં આવેલા પીપળસટ ગામે આવેલી બરોડા પબ્લીક સ્કૂલ ખાતે જિલ્લા કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

કલેકટર સ્તુતિ ચારણની અધ્યક્ષતામાં યોજાયેલા આ જનસંવાદ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત જનમેદનીને વિવિધ વિભાગની સરકારી યોજનાઓ અંગે વિગતે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230327_174457.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *