દેવહાટ ગ્રુપ પ્રાથમિક શાળા ની ધમોડી પ્રાથમિક શાળામાં વય નિવૃત થતા મંજુલા બેન બાબર ભાઈ શર્માનો વય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઇમરાન સોની, જિલ્લા ભાજપ મહામંત્રી શંકરભાઇ રાઠવા , TPO ધનેશભાઈ વણકર, શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ પંચોલી, માધુભાઈ રાઠવા, જગદીશભાઈ રાઠવા તથા સંઘના હોદેદારો સભ્યો તથા ગામના લોકો બાળકો શિક્ષકો સહીત મોટી સંખ્યામાં સૌ હાજર રહ્યા, જિલ્લા શિક્ષન અધિકારી ઇમરાન સોનીએ પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન કર્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


