છોટાઉદેપુર તાલુકાના ધડાગામ ભૂમસેલ ફળિયામાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી , ધડાગામ ભૂમસેલ ફળિયામાં રહેતા જોરીયાભાઈ શનિયાભાઈ નાયકાના મકાનમાં આગ લાગતા ઘરવખરી સામાન બરીને ખાખ થઈ ગયો હતો, છોટાઉદેપુર નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચીને આગને કાબુમાં લીધી હતી, આ અંગે છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ રાઠવાને આગ લાગવાની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


