Gujarat

છોટાઉદેપુર તાલુકાના હરવાંટ ગામે ખડબા ફળિયામાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી,ચાર લાખથી વધુનું નુકસાન   

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલ હરવાંટ ગામે ખડબા ફળિયામાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી , ખડબા ફળિયામાં રહેતા ભીલીયાભાઈ છોટિયાભાઈ રાઠવાના રહેણાંક મકાન માં આગ લાગી હતી, આગ લાગતા ઘરવખરી સામાન બળીને ખાખ થઈ ગયો હતો, આગ લાગતાં કુલ ચાર લાખથી વધુનું નુકસાન થયું હતું, આ અંગે નગર પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પોહચી આગને કાબૂમાં લેવામાં આવી હતી , આ અંગે સરકાર દ્વારા પરિવારને કોઈ મદદ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230607-WA0095.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *