છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલ હરવાંટ ગામે ખડબા ફળિયામાં રહેણાંક મકાનમાં આગ લાગી હતી આગ લાગતા ઘરવખરી સામાન બળીને ખાખ થઇ ગયો હતો હરવાંટ ગામે ખડબા ફળિયામાં રહેતા ભીલીયાભાઈ છોટિયાભાઈ રાઠવાના રહેણાંક મકાન માં આગ લાગી હતી, આગ લાગવાની જાણ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાને થતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું ધારાસભ્યની સાથે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


