Gujarat

છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓ તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ બેઠક કરી

 વિધાનસભાના ધારાસભ્ય બન્યા પછી પહેલી વખત છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મુલાકાત લઇ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક કરી હતી સાથે તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સહિત સભ્યો દ્વારા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાનો ચૂંટાયા બદલ સન્માન કરાયું હતું તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ દ્વારા પણ સન્માન કરાયું હતું સાથે આગામી દિવસોમાં છોટાઉદેપુર તાલુકા માટે કેવું કામ થઈ શકે એના માટે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ  સમીક્ષા કરી ચર્ચા કરી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230105-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *