Gujarat છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ અને કોંગ્રેસ નેતા સંગ્રામસિંહ રાઠવા ને દેવગઢ બારીયા અને દાહોદ નગરપાલિકાના નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી Posted on January 10, 2023 Author Admin Comment(0) પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા દેવગઢ બારીયા અને દાહોદ નગરપાલિકાના નિરીક્ષક તરીકે સંગ્રામસિંહ રાઠવાને જવાબદારી સોંપવામાં આવી. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.