છોટાઉદેપુર નગરના વિવિધ વિસ્તારમાં વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી કાઢવામાં આવી હતી આ રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને જાગૃત આવે તેના માટે રેલી કાઢવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત લેબ ટેકનીશ્યન રાહુલ ઠકકર, તાલુકા મેલેરીયા સુપરવાઇઝર કલ્પેશભાઈ સુતરીયા, નર્સિંગ સ્કૂલના પ્રિન્સિપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


