છોટાઉદેપુર વન વિભાગની છોટાઉદેપુર રેન્જના ગ્રામ વિકાસ મંડળ મંડલવાને વાસ સુધારણા યોજના હેઠળ વિના મૂલ્ય વન મંડળીના સભ્યોને વિતરણ કરવામાં આવ્યા જેમાં 35 જેટલા કુટુંબને વાસ આપવામાં આવ્યા જેમાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


