Gujarat

છોટાઉદેપુર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુર ના સહયોગ થી એસ એન કોલેજ ગ્રાઉન્ડ મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફીટ ઇન્ડિયાના સ્લોગન સાથે છોટાઉદેપુર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના સહયોગથી ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન એસ એન કોલેજ ગ્રાઉન્ડ મેદાન ખાતે કરાયું હતું, આજે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મુકવામાં આવી હતી, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 ટીમો રમશે, આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ની સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉદેપુર ભાજપ શહેર પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી,  ઉમેશભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રશિયા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230225-WA0058.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *