Gujarat

જસદણ કોર્ટમાં લોક અદાલત યોજાઈ

પ્રેસનોટ….તા…૧૪/૦૨/૨૦૨૩
…………………………………………..
જસદણ કોર્ટમાં લોક અદાલત યોજાઈ
…………………………………………..
જસદણ તાલુકા લીગલ સેવા સમિતિના સેક્રેટરીશ્રી જે. એ.સોયા એક યાદીમાં જણાવે છે કે આજરોજ તા.૧૧.૦૨.૨૦૨૩ ની રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૩૬૯ કેસોનો સમાધાન પૂર્વક નિકાલ કરવામાં આવેલ અને સ્પેશિયલ સીટીગમાં કુલ ૧,૪૭,૯૯૫/- નો દંડ વસૂલવામાં આવેલ તેમજ પ્રિલિગેશનમાં ૩૩ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવેલ અને રૂ /- ૨,૪૧,૬૨૦/- નો સમાધાન કરવામાં આવેલ, જેમાં બેંક અને પીજીવીસીએલનાં કેસો નો સમાવેશ થાય છે. રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ ૩૬૯ કેસોનો સુખાકારી નિકાલ કરવામાં આવેલ, આ તબક્કે જસદણ તાલુકા સેવા સમિતિના ચેરમેનશ્રી પી.એન. નવીન સાહેબ તેમજ વી.એ. ઠક્કર સાહેબે તેમજ રજીસ્ટ્રાર એમ.બી. પંડ્યા સાહેબે તમામ વકીલશ્રીઓ તેમજ પક્ષકારો અને વિવિધ વિભાગમાંથી પધારેલા અધિકારીશ્રીઓનો આભાર વ્યક્ત કરેલ.

સંકલન બાય :- એડવોકેટ પ્રકાશ પ્રજાપતી

રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

IMG-20230214-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *