Gujarat

જસદણ તાલુકાના ડોડીયાળા ગામે નવનિર્માણાધીન શ્રી લેઉઆ પટેલ સમાજ ભવનના ખાતમુહુર્ત કાર્યક્રમ તેમજ દાતાશ્રીઓના સન્માન સમારોહ પ્રસંગે હાજરી આપી.

જસદણ તાલુકાના ડોડીયાળા ગામે નવનિર્માણાધીન શ્રી લેઉઆ પટેલ સમાજ ભવનના ખાતમુહુર્ત કાર્યક્રમ તેમજ દાતાશ્રીઓના સન્માન સમારોહ પ્રસંગે હાજરી આપી.

આ સમારોહમા ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયા, ડો.વલ્લભભાઈ કથીરીયા, શ્રી શીવરાજ પટેલ, શ્રી લલિત ભાઈ વસોયા, દિનેશભાઈ બાંભણિયા શ્રી ધીરૂભાઈ ગજેરા ગજેન્દ્રભાઈ રામાણી
જસદણ નગરપાલિકાના પ્રમુખશ્રી અલ્પેશભાઈ રૂપારેલીયા ડોક્ટર કમલેશ હિરપરા જીગ્નેશભાઈ હિરપરા સહિતના મહાનુભાવો ઉપસ્થીત રહ્યા હતા.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

IMG-20230217-WA0104-1.jpg IMG-20230217-WA0103-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *