Gujarat

જસદણ પાટીદાર સમાજ દ્વારા ખોડલ રથયાત્રા કાલે વિવિધ વિસ્તારોમાં ફરશે

જસદણ પાટીદાર સમાજ દ્વારા ખોડલ રથયાત્રા કાલે વિવિધ વિસ્તારોમાં ફરશે

**લાપસી મહાપ્રસાદ રથયાત્રા જસદણ **

જય મા ઊમાં ખોડલ_ આગામી તા. 4-3-2023 ને શનિવાર ના રોજ પાટીદાર શૈક્ષણિક ભવન જસદણ ખાતે યોજાનાર લાપસી પ્રસાદ મહોત્સવ ના અનુસંધાને માતાજી નો રથ તારીખ 20-02-2023 ને સોમવાર ના રોજ બપોરે 3: 00 વાગે *જયદીપ નગર* એ પ્રસ્થાન કરી *જયદીપ નગર, હરિદ્વાર રેસીડેન્સી, સીતારામ વાડી, સોજીત્રાનગર, માળવીયા નગર, બજરંગ નગર, વેકરીયા વાડી અને રામપરા* એ પધરામણી કરશે. આ શુભ પ્રસંગે તમામ પાટીદાર પરિવારો બહોળી સંખ્યા મા હાજર રહી માતાજી ના દર્શન નો આપણે સૌ લાભ લઈએ. આ દરેક વિસ્તારમાં રથ ફરવાનો હોય જેમાં માતાજી ના લાપસી મા આપના તરફથી મળનાર યોગદાન સહર્ષ સ્વીકારવામાં આવશે.

ઉપરોક્ત આયોજનમાં તમામ પાટીદાર પરિવારો માતાજીના રથ નાદર્શન કરવા જોડાય અને સાથે રૂટ માં વ્યવસ્થા માટે આવવા નું છે. દરેક પાટીદાર પરિવાર સુધી આ મેસેજ પહોંચાડવા વિનંતી. આ રથ ની સાથે લાપસી કાર્યક્રમ માં નીચે મુજબનો ફાળો અથવા તો વસ્તુ નું યોગદાન સ્વીકારવા માં આવશે.
રીપોર્ટ રસીક વિસાવળીયા જસદણ 7801900172

IMG-20230219-WA0153.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *