ડી.ડી. ના હુલામણા નામથી જાણીતા નિવૃત કમિશનર ઓફ સેલ્સ ટેક્સ દિલુભા દાદભા ગઢવી (આલગા) નું તારીખ 06/02 ના રોજ અમદાવાદ ખાતે અવસાન થયેલ છે. તેઓ જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી ના અધિક્ષક જિજ્ઞાષાબેન ગઢવી (અધિક કલેકટર) અને વિરાટભાઈ ગઢવી મો. 9825200017 ના પિતા થાય.


