Gujarat

જાફરાબાદ શહેર ના અબૅન હેલ્થ સેન્ટર માં ઓપરેટર ની ખાલી પડેલી જગ્યા સત્વરે નિમણૂક કરવા માટે જાફરાબાદ ની સંસ્થા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

જાફરાબાદ શહેર ના અબૅન હેલ્થ સેન્ટર માં ઓપરેટર ની ખાલી પડેલી જગ્યા સત્વરે નિમણૂક કરવા માટે જાફરાબાદ ની સંસ્થા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત

જા‌ફરાબાદ ખાતે સામાકાંઠા વિસ્તારમાં આવેલ અબૅન હેલ્થ સેન્ટર માં છેલ્લા એકાદ વર્ષથી ઓપરેટર ની જગ્યા ખાલી પડેલી હોય નાગરિકો ના આરોગ્ય ને લગતા કાર્યો જેવા કે કેન્સર ના દર્દીઓ તેમજ ટીબી ના દર્દીઓ ને સરકાર તરફથી જે સહાય મળે છે.તેવા લોકો ને ઓપરેટર ન હોવાને કારણે વહીવટી પ્રક્રિયા અટકી ગઈલ છે. ઓપરેટર ન હોવાને કારણે નાગરિકો પોતાનો સમય બગાડી ને અબૅન હેલ્થ સેન્ટર જાય છે. ત્યારે નિયેત નમૂનાના ફોમ ભરતા નથી માટે આ બાબતે સંબંધિત ઉચ્ચ અધિકારી શ્રી નાગરિકો ને પડતી પારાવાર મુશ્કેલીઓ ને ધ્યાન પર લઈ ઓપરેટર ની નિમણૂક કરવામાટે જાફરાબાદ ની સંસ્થા સાગરખેડૂ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત નાગરિકો સાહાયતી વંચિત નરહે તે માટે ઘટતી કાર્યવાહી આપની કક્ષાએ થી કરવા આગ્રહભરી વિનંતી સાથે રજૂઆત

રિપોર્ટર
કિશોર આર. સોલંકી
જાફરાબાદ

IMG-20230219-WA0128.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *