નિયામક (GRD) અમદાવાદ ના જા.ન.જી.આર. ડી.1587.102.2023.તા.23.02.2023.
મહામહીમ રાજ્યપાલ શ્રી અને માં.મુખ્યમંત્રીના ચંદ્રકો એનાયત કરવામાં આવેલ.જેમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના દુધય ગામના ગ્રામ રક્ષક દળ ના જિલ્લા માનદ અધિકારી ભગવાન જીભાઈ કારાભાઈ ડાભી સારી ઉત્કૃસ્ટ અને પ્રસંશનીય કામગીરી કરવા બદલ માં.મુખ્યમંત્રીશ્રી તરફથી તા.26 મી.જાન્યુઆરી 2020 પ્રજાસત્તાક દિન નિમિત્તે મેડલ જાહેર કરવામાં આવેલ.જેમાં તા.27.02.23 ના રોજ અમદાવાદ ખાતેથી ઉચ્ચ અધિકારીઓ ના વરદ હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતા….
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા…………


