Gujarat જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક મુલતવી રખાઈ Posted on June 8, 2023 Author Admin Comment(0) કલેકટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લાની સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક તા.૧૭-૬-૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મળનાર હતી. પરંતુ વહીવટી કારણોસર આ બેઠકને મુલતવી રાખવામાં આવી છે. જેની સંબંધકર્તાઓએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક યાદીમાં જણાવાયુ છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.