જુનાગઢ ના ભેસાણ ખાતે સતા મા થી ભાજપ ને ઉખેડી ફેકવા ડરો મત કાર્યક્રમ અંતર્ગત તાલૂકા સ્તરીય કોંગ્રેસ પાર્ટીનું સમેલન યોજાયું
જુનાગઢ ના ભેસાણ ખાતે જય ભારત સત્યાગ્રહ ડરો મત તાલૂકા સ્તરીય કોંગ્રેસ પાર્ટીનું સમેલન યોજાયું જેમાં જુનાગઢ ના ભેસાણ માં કોંગ્રેસ પાર્ટી દ્વારા ડરો મત કાર્યક્રમ માં કોંગ્રેસ વરિષ્ઠ આગેવાનો અને ક્ર્યકર્તા હાજર રહ્યા હતા
આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ અને જુનાગઢ પ્રભારી હીરા ભાઈ જોટવા જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત ભાઈ અમીપરા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ખડીયા દરબાર સાહેબ વરીષ્ઠ કોંગ્રેસ અગ્રણી ભાવેશ ભાઈ ત્રાસપસીયા ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતીન ભાઈ રાણપલીયા કોંગ્રેસ અગ્રણી ચંદુ ભાઈ વિગેરે ભેસાણ કોંગ્રેસ કાર્ય કર્તા એ કોંગ્રેસ પક્ષ ને મજબુત કરવા અને હિન્દુસ્તાન ની સતા મા થી ભાજપ ને ઉખેડી ફેકવા સંકલ્પ કરેલ હતો
અહેવાલ મહેશ કથિરીયા
જૂનાગઢ


