Gujarat

જુનાગઢ ના ભેસાણ માં ડાયાલિસિસ ના દર્દીઓને આયુષ્યમાન ભારત પ્રધનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળશે

જુનાગઢ ના ભેસાણ માં ડાયાલિસિસ ના દર્દીઓને આયુષ્યમાન ભારત પ્રધનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળશે

જુનાગઢ ના ભેસાણ સરકાર હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર કર્યવંત છે આ સુવિધા જીલ્લાના દર 15 કિલોમીટર ના એરિયામાં ડાયાલિસિસ ની સુવિધા સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં ભેસાણ તાલુકાના 42 ગામડાઓમાં ડાયાલિસિસના દર્દીઓને વધારાના મોટા ખર્ચથી બચી શકશે હવે ભેસાણ માં આયુષ્યમાન કાર્ડ માં દર્દીઓને લેબોરેટરી, આવક જાવક નો ટિકિટ ભાડાનો ખર્ચ સાથે ચા નાસ્તો ખર્ચ નો તદન ફ્રીમાં આપવામાં આવશે દર્દીઓને 10 વાર ડાયાલીસિસ કરસે તો રૂપિયા 30 હજાર સુધીની સહાય ઉપલબ્ધ કરવામાં આવી છે હવે ગરીબ દરદીઓને મોંઘાડાટ ખર્ચ માંથી રાહત મળશે

રિપોર્ટર,મહેશ કથિરીયા

IMG-20230522-WA0114.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *