પોલીસ તાલીમ મહાવિધાલય બીલખા રોડ,જૂનાગઢ ખાતે આવેલ બફેલ રેન્જ ખાતે તા.૭/૨/૨૦૨૩ થી તા. ૧૦/૨/૨૦૨૩ દિન – ૪ માટે સવારના ૬ -૦૦ થી ૧૯-૦૦ દરમિયાન ફાયરીંગ પ્રેકટીસ યોજાનાર છે. આ પ્રેકટીસ દરમિયાન તે વિસ્તારમાં લોકો તથા વાહનોની અવરનવર ભયજનક જણાતી હલઈ જાહેર સલામતીના હેતુસર અધિક ફાયરીંગના સ્થળ જે અન્વયે અધિક જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી એલ.બી.બાંભણિયા એ તેમને મળેલ સત્તાની રુઇએ તા.૭/૨/૨૦૨૩ થી ૧૦/૨/૨૦૨૩ સુધી જૂનાગઢનાં બફેલ રેન્જનાં આસપાસનાં એક કીલોમિટરની રેંન્જમાં રાહદારીઓને તેમજ વાહનોને સવારે ૬-૦૦ થી સાંજનાં ૧૯-૦૦ કલાક સુધી પ્રવેશબંધી ફરમાવેલ છે.
