જૂનાગઢના વિસાવદરની પ્રાંત કચેરી ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
જૂનાગઢ ના વિસાવદર પ્રાંત કચેરી ખાતે ડેપ્યુટી કલેકટર સહિત બહોળી સંખ્યામાં મહાનુભાવો દ્વારા આવનારી પેઢીને સ્વચ્છ અને સુરક્ષિત જીવન પ્રદાન કરવાના સુગમ હેતુસર “વિશ્વ પર્યાવરણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ પર્યાવરણ ને પ્રદુષણ મુક્ત બનાવવા સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા
રિપોર્ટર, મહેશ કથિરીયા