સંપૂર્ણ સુવિધાયુકત વિશાળ ગ્રીન કેમ્પસ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ માટે સંપૂર્ણ સુવિધાયુકત અત્યાધુનિક ર૯ હોસ્ટેલ્સ અદ્યતન સેન્ટ્રલલાઈબ્રેરી,ડીજીટલ લાઈબ્રેરી, સેન્ટ્રલ એજયુકેશન મ્યુઝીયમ,વિશાળ સેન્ટ્રલ અદ્યતન એકઝામીનેશન હોલ,કોલેજ કક્ષાએ વિવિધ જરૂરી તમામ માળખાકીય સુવિધા ડીજીટલ કલાસરૂમ, અદ્યતન પ્રયોગશાળાઓ,ઈ.એલ.પી. યુનિટ, યુનિવર્સિટી કેન્ટનની સુવિધા વિશાળ સ્પોર્ટસ ગ્રાઉન્ડ,ઈન્ડોર સ્પોર્ટ સકોમ્પ્લેક્ષ,જીમ્નેશીયમ કલ્ચરલ પ્રોગ્રામ માટે એસી ઓડીટોરીયમની સુવિધા,નેશનલ તેમજ ઈન્ટરનેશનલ ટ્રેનિંગની સુવિધા,તજજ્ઞો દ્વારા પર્સનાલીટી ડેવલોપમેન્ટ માટે નાક્લાસો/ ટ્રેનીંગની સુવિધાસમગ્ર કેમ્પસ તથા હોસ્ટેલ્સમાં ફ્રી વાઈફાઈ કનેકટીવીટીની સુવિધા તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ભવ્યરીડીંગ રૂમો દરેકકોલેજ ખાતે પ્લેસમેન્ટસેલની સુવિધા, સ્કોલરશીપની જોગવાઇ,દેશવિદેશના વિષય નિષ્ણાંતોનું માર્ગદર્શન, ર૦૦ થી વધારે શૈક્ષણિક / સંશોધન સંસ્થાઓ સાથે જોડાણ
