Gujarat

જૂનાગઢ જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી સંદર્ભે જિલ્લા ટાસ્ક ફોર્સની બેઠક મળશે

જૂનાગઢ જિલ્લામાં બાળ મજૂરી પ્રથા નાબૂદી સંદર્ભે કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા ટાસ્ક  ફોર્સની બેઠક મળશે. કલેકટર કચેરી ખાતે તા.૩૧-૫-૨૦૨૩ના મળનાર આ બેઠકમાં બાળ મજૂરી પ્રથા નાબૂદી માટે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે. જેમાં પોલીસ પંચાયત શિક્ષણ રોજગાર સમાજ કલ્યાણ સહિતના વિભાગના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *