Gujarat

જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરીનું રૂ.૯.૮૫ કરોડના ખર્ચે નિર્માણ પામશે      

શહેરના ઝાંઝરડા રોડ પરના ભીંડી જ્વેલર્સ પાછળની જગ્યામાં ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લી. નું રૂ. ૯.૮૫ કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેનું નિર્માણ પામનાર ચાર મંજીલા ઈમારતનું કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે. આ ભવનમાં એકાઉન્ટ, લોન બ્રાન્ચ, એટીએમ, ૫૦૦ લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ સહિતની માળખાગત સુવિધા સાથેનું ભવન નિર્માણ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *