જૂનાગઢ હેલિપેડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહનું આગમન થતા એ.પી.એમ.સી. ના ચેરમેન અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કિરીટ ભાઇ પટેલ, આઈજીપી મયંકસિંહ ચાવડા, જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી, કલેક્ટર શ્રી રચિત રાજ, ધારાસભ્ય શ્રી સંજય ભાઇ કોરડીયા, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પનિતભાઇ શર્મા સહિતના આગેવાનોએ ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું.


