Gujarat

ઝનનર પરીવાર દ્વારા ધોલ મા આંખો માટે મેગા કેમ્પ નુ ખુબ સરસ આયોજન  

રણછોડ દાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી  ધોલ મા  આયોજન કરવામાં આવ્યું હતુ જેવા કે મોતિયા બિંદુ વેલ આખ ની અન્ય તકલીફો માટે ઓપરેશન ની સુવિધા સાથે કેમ્પ નુ ખુબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી આ આંખ ના કેમ્પ ના દાતા મહમદ હનીફ ભાઇ ઝનનર પરીવાર યુ.કે.દ્વારા કરવા મા આવીયુ હતુ જેમાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર લોકો જોડાયા હતા આ કાર્યક્રમ મુખ્ય મહેમાન તરીકે જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જીવણભાઈ કુભારવાડીયા તથા પ્રદ્યુમ્નસિહ જાડેજા કોંગ્રેસ આગેવન પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ મુછડીયા ધોલ નગરપાલિકા ના વિરુદ્ધ પક્ષના નેતા હડીયલ કલ્પેશભાઈ ધો.પ્ર.અજીતસિહ જાડેજા તથા દશરથસિંહ જાડેજા જોડાયા હતા રીપોર્ટીંગ..જાડેજા કરણસિંહ પી ધોલ…ફોટા.. વીડિયો.. શરદ એમ.રાવલ.. હડિયાણા…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *