Gujarat

ઝોઝ પોલીસ સ્ટેશન અંતર્ગત ઝોઝ ઉચ્ચ પ્રાથમિક શાળાના  સ્ટુડન્ટ પોલીસ કેડેટ ( SPC) અંતર્ગત બે દિવસીય વિન્ટર કેમ્પ યોજાયો. ઝોઝ પોલીસ મથકના પી.આઇ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો

સુરક્ષા સેતુ સોસાયટી છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કેડેટ એસપીસી અંતર્ગત વિન્ટર કેમ્પ યોજાયો હતો, જેમાં અલગ અલગ નાટકો ગીત  રજૂ કરવામાં આવી હતી અને પર્યાવરણનું જતન આસપાસ ની સ્વચ્છતા અને વિવિધ પ્રકાર ની ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું, આ કાર્યક્રમમા ઝોઝ પોલીસ સ્ટેશનના પોલીસ ઇનસ્પેક્ટર પી.એચ વસાવા તથા ઝોઝ સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડૉ. નંદલાલ રજક તેમજ કસ્તુરબા કન્યા શાળા ના સ્ટાફ તથા spc ના કેડેટ ને તાલીમ આપનાર ADI તેમજ cpo હાજર રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230219-WA0071.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *