મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના કઠલાલ તાલુકાનું અંતરિયાળ, મહોર નદી કિનારે વસેલ ઢાકણીયા ગામ ની આંગણવાડીમાં ફરજ બજાવતા તેડાગર તેજુબેન કારાભાઈ નો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નીલમભાઈ શાહ, નિવૃત્ત શિક્ષક ધનાભાઈ પરમાર, ભગવાનસિંહ પરમાર, માજી ડેલિકેટ ભગવાનસિંહ, મલેક (અનારા )તેમજ નાઝિમભાઈ ખોખર ,નિવૃત આચાર્ય પ્રતાપસિંહ , નિવૃત વિસ્તરણ અધિકારી સી. વી. પરમાર આંગણવાડીની બહેનો અને સુપરવાઇઝર તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


