Gujarat

તાજેતરમાં જ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી NMMS પરીક્ષા માં કુલ 16  એ પરીક્ષા આપી જેમાંથી 14 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને એમાંથી ખૂંટ દર્શિતા ઘનશ્યામભાઈ ૧૪૧ માર્કસ મેળવી મેરીટ લીસ્ટ માં સમાવેશ થયો..

ગીરગઢડા
 ભરત ગંગદેવ
તાજેતરમાં જ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી NMMS પરીક્ષા માં કુલ 16  એ પરીક્ષા આપી જેમાંથી 14 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા અને એમાંથી #ખૂંટ #દર્શિતા #ઘનશ્યામભાઈ ૧૪૧ માર્કસ મેળવી મેરીટ લીસ્ટ માં સમાવેશ થયો.. શાળા પરિવાર માટે આ ગૌરવવંતી ક્ષણ છે.શાળા પરિવાર આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે..આ રીતે તમારા માતા-પિતા, ગામ, સમાજનું નામ રોશન કરતા રહો તેવી શુભકામનાઓ.

IMG-20230410-WA0357.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *