Gujarat

તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે શિરવાણ ખાતે સીદી સમુદાય સાથે નિહાળ્યો વડાપ્રધાનશ્રીના ‘મન કી બાત’નો  ૧૦૦મો એપિસોડ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મન કી બાતના ૧૦૦માં એપિસોડનું પ્રસારણ ગીરના શિરવાણ ગામ ખાતેથી તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડે સીદી સમુદાયના લોકો સાથે નિહાળ્યુ હતું. આ કાર્યક્રમ બાદ આદિવાસી ધમાલ નૃત્ય  નિહાળી અને ઢોલના ધબકારે વડાપ્રધાનશ્રીના ૧૦૦મા એપિસોડની ઉજવણી કરી અને સાથે ભોજન લીધું હતું.

man-ki-bat-karykram-mla-shree-bhagabhai-barad-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *