નવસ્વરૂપ એજ્યુકેશન એન્ડ ચેસ એકેડમી દ્વારા જામનગરના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં
યુવાઓ માટે ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તા.26 ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 થી 1:00ના સમય દરમિયાન
ધન્વંતરિ ઓડિટોરિયમ ખાતે સેમિનાર યોજવામાં આવશે. જે લોકો ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ મો. નં.9737237204
પર રજીસ્ટ્રેશન કરાવવા માટે નવસ્વરૂપ એજ્યુકેશન એન્ડ ચેસ એકેડેમીની યાદીમાં જણાવવામાં આવ્યું છે,
