Gujarat

દામનગર સર્કિટ હાઉસની જર્જરિત બિલ્ડીંગ નવુ બનાવવા ધારાસભ્ય દ્વારા રજુઆત કરાઈ

( ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરાઈ )
દામનગર ખાતે આવેલ સર્કિટ હાઉસનું બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાના કારણે ધણા સમયથી બંધ હોય જેથી દામનગર ખાતે કોઇ અધિકારી કે પદઅધિકારીઓ આવે ત્યારે તેમને રોકવા માટે જગ્યા ન હોવાના કારણે પારાવાર મુશ્કેલીઓ પડે ત્યારે સર્કિટ હાઉસનું બિલ્ડીંગ જર્જરિત હાલત હોવાના કારણે તેનો ઉપયોગ થતો નથી જેથી આ બિલ્ડીંગ નવુ બનાવામાં આવે તો તેનો ઉપયોગ થાય જે અંગે બાબરા લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી….
રીપોર્ટ  : આદીલખાન પઠાણ ( બાબરા )

IMG-20230107-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *