દિનેશભાઈ જ્ન્ગુભાઈ રાઠવા, ઉ.વ.૩૬, રહે. મોટી ઝેર, તોરણ ફળીયા, જી. છોટાઉદેપુરના રહેવાસી તા.૦૮ મેના રોજ સવારે પોતાના ઘરેથી કઈ કહ્યા વગર પોતે એકલા ક્યાંક જતા રહેલ છે. જે આજ સુધી પરત ફરેલ નથી. જેની ઊંચાઈ ૫ ફૂટ, શરીરે માધ્યમ બંધો, રંગે શ્યામ વર્ણના, શરીરે લાલ રંગનું શર્ટ પહેરેલ છે અને ભૂરા રંગનું પેન્ટ પહેરેલ છે. તેઓ હિન્દી ગુજરાતી ભાષા જાણે છે. કોઈને એમનો સંપર્ક થાય કે જાણ થાય તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન સમ્પર્ક નંબર ૭૪૩૩૯૭૫૯૩૫/ ૯૯૭૯૬૪૭૮૭૭ પર ફોન કરવા વિનંતી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
