Gujarat

પ્રજાસત્તાક દિન નિમિત્તે જામનગર રોડ પર આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું નિસ્વાર્થ ભાવે આયોજન

 પ્રજાસત્તાક દિન નિમિત્તે જામનગર રોડ પર આવેલ કડીવાર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે ડોક્ટર શાહના જિંદાણી અને તેમના સુપર સ્પેશિયાલિસ્ટ ન્યુરોસર્જન યુરોલોજીસ્ટર ન્યુરો ફિઝિશિયન સ્ટાફ દ્વારા પ્રસુતિ તથા સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા ફ્રી નિદાન કેમ્પનું નિસ્વાર્થ ભાવે આયોજન કરતા ડોક્ટર કડીવાર અને શાહના જિંદાની તેમજ તેમના પૂરા સ્ટાફે આખો દિવસ ખડે પગે રહી નિસ્વાર્થ સેવાના ભાવને સાર્થક કર્યો છે જેમાં દવાઓ તદ્દન ફ્રી અને75 થી વધુ બહેનોએ લાભ લીધો જેમને સમાજ સેવા કેન્દ્ર પોલીસ સમન્વય અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ ઓર્ગનાઈઝેશનના સોનલબેન ડાંગરિયા રાજુભાઈ ઝુંઝા, હિરેન દુધાત્રા અને નિખિલ દોમડીયા મંથન સોજીત્રાને પૂરી ટીમ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવે છે.

IMG-20230128-WA0006-1.jpg IMG-20230128-WA0008-2.jpg IMG-20230128-WA0009-3.jpg IMG-20230128-WA0007-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *