Gujarat ધોમધખતા તાપમાં ઉકળાટ વચ્ચે કેસર કેરીના બોક્ષના થપ્પા ઉપર શ્રમિકને આરામ ફરમાવ્યો.. Posted on May 28, 2023 Author Admin Comment(0) ઊના – હાલમાં આંબાવાડીમાં કેરી વેડવાનું કામ ચાલુ છે. ત્યારે ધોમધખતા તાપ અને ઉકળાટના કારણે બપોરના સમયે આંબાના ઝાડ નીચે એક શ્રમિક કેરીના બોક્સના થપ્પા ઉપર સિંહાસન કરીને આરામ ફરમાવતો હોય એવું દ્રશ્ય જોવા મળે છે. વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.