Gujarat

ધ્રાંગધ્રામાં જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન

(રમત ગમત એ સમાજની તંદુરસ્તી સાથે સામાજિક એકરસતાને મજબૂતી પ્રદાન કરે છે : આઈ કે જાડેજા)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ધ્રાંગધ્રા શહેરમાં દર શિયાળા અને ઉનાળામાં દર વર્ષે નાઈટ મેચ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરાતું જ આવ્યું છે ત્યારે આ વર્ષે જય દ્વારકાધીશ ગ્રુપ દ્વારા હળવદ રોડ વિસ્તારમાં રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્ઘાટન કરવા ધ્રાંગધ્રાનાં લોકલાડીલા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા નાં વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજા,મહામંત્રી સંજયભાઈ ગોવાણી તેમજ મહેશભાઈ ટાંક, પાલિકા પ્રમુખ કલ્પનાબેન રાવલ, ગાર્ડન ચેરમેન પ્રવીણભાઈ રબારી સહીત નામી અનામી હસ્તીઓની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી.

Screenshot_2023-05-16-19-27-48-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *