Gujarat

નવલગઢ સબ સ્ટેશનમાં અગમ્ય કારણોસર લાગી આગ. (શોર્ટ સર્કિટનાં લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ)

ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા..
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ ઉપર નવલગઢ પાસે આવેલા 66 kv સબસ્ટેશનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ભારદ સપ્લાય લાઈન તરીકે આ સબસ્ટેશન મારફતે ભારદ, પ્રતાપપૂર, રાજચરાડી, રાજસીતાપુર, ડુમાણા, ખાંભડા, હામપર જેવા ગામડાઓમાં વિજપુરવઠો પૂરો પાડવામાં આવે છે જો કે pgvcl દ્વારા ગણતરીની કલાકોમાં જ વીજ સપ્લાય રાબેતા મુજબ કર્યો હતો તયારે આકસ્મિક કારણોસર લાગેલી આ આગ થી સબસ્ટેશનનાં માત્ર અમુક જ ભાગમાં નુકશાન પહોંચ્યું હતું

Screenshot_2023-04-06-16-34-20-66.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *