Gujarat

નવસારીમાં રિક્ષામાં બેસીને ઠગાઈ કરતી ટોળકી સક્રિય, ગાર્ડની કમાણી સેરવીને ગઠિયાઓ ફરાર

નવસારી
મેટ્રો સિટીમાં જાેવા મળતું ઠગાઈનું દુષણ હવે નવસારી માં પણ પગપેસારો કરી રહ્યું છે રીક્ષામાં પહેલેથી જ ત્રણ ઠગ હાજર હોય ૪ થા પેસેન્જરને બેસાડી સંકળાશ પડે છે તેવી વાતો અંદરોદર કરીને પેસેન્જર પૈસા લીધા વગર અધવચ્ચે ઉતારી મુકતી આ ટોળકી પેસેન્જર ના ખિસ્સામાંથી સિફતપૂર્વક પૈસા અને મોબાઈલ કાઢી લે છે. આવો જ એક બનાવ બનતા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *