Gujarat

પાળીયાદ મહાજન પાંજરાપોળ માં દાતાઓનું સન્માન.

પાળીયાદ મહાજન પાંજરાપોળ માં દાતાઓનું સન્માન.

પાળીયાદ મહાજન પાંજરાપોળ માં અબોલ પશુઓ પ્રત્યે જેમનું સમયે સમયે દાન આવે છે એવા જીવદયા પ્રેમી દાતા મોહનભાઈ રતનશીભાઈ પાળીયાદ (હા. વડોદરા) તથા સવજીભાઈ કેશવભાઈ વસ્તરપરા (ચમારડી વાળા હા. સુરત) તથા હરેશભાઈ બાબુભાઈ ઢોલા (ઇંગોરાળા હા.બોટાદ) નું ગાય માતાનુ મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું મોહનભાઈ રતનશીભાઈ તરફ થી આજરોજ રૂ. 15000 તથા રૂ.13000. સવજીભાઈ કેશવભાઈ વસ્તરપરા (લીલી જુવાર 200 મણ) (સુરત) તથા રૂ/10000 સ્વ.જગદીશભાઈ મગનભાઈ પટેલ (અમીન) હ. કુમુદબેન વડોદરા તથા રૂ.5000. મુકેશભાઈ હરજીવનભાઈ પ્રજાપતિ વડોદરા તરફ થી મળ્યાં છે જેમાં ભાવેશભાઈ બારભાયા તથા નાગજીભાઈ ચાંદપરા તથા કનુભાઈ ધાધલ તથા નાગરભાઈ ગામી તથા કનુભાઈ ખાચર આદિ સેવાભાવી ભાઈઓ દ્વારા આભાર વ્યક્ત કરવામા આવ્યો.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20230420-WA0045-2.jpg IMG-20230420-WA0046-1.jpg IMG-20230420-WA0047-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *