Gujarat

પાળીયાદ મહાજન પાંજરાપોળ ને રૂ.11 લાખ નું માતબર દાન

પાળીયાદ મહાજન પાંજરાપોળ ને રૂ.11 લાખ નું માતબર દાન

આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં વતન પ્રત્યેનો અનહદ પ્રેમ જેના દિલમાં વસેલો છે એવા માતૃશ્રી સ્વ ચંચળબેન મણીલાલ શાહ તથા બા. બ્ર. રંજનબાઇ મહાસતીજી (સંવત 2079 નાં પાળિયાદ ચાતુર્માસ સ્મૃતિ) ના બંધુશ્રીચંદ્રકાંત ભાઈ (બટુકભાઈ) મણીલાલ શાહ આજ તા.13/5/23 શુભદિને અબોલ પશુઓને ત્રણેય ઋતુમાં સાતાકારી શેડ માટે રૂ. 11 લાખ નું અનુદાન સંસ્થાને જાહેર કરેલ છે તે બદલ પ્રમુખ શ્રી છોટાલાલ પ્રેમચંદભાઈ ગોપાણી તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગુણવંતભાઈ ગોપાણી શ્રીમાન બટુકભાઈ મણિલાલ શાહ સહ પરિવાર ને હૃદય પૂર્વક અભિનંદન અભિવાદન ધન્યવાદ પાઠવે છે.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20230514-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *