Gujarat

પાળીયાદ વિસામણબાપુની જગ્યામાં આજે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે…

બોટાદ જીલ્લામાં પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં આજરોજ  તા.30/3/23 ને ગુરુવાર ના રોજ રામનવમી ના પવિત્ર દિવસ નિમિત્તે શ્રી રામ દરબાર નો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે ૧૨ વાગ્યે ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન ની મહા આરતી જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્ય ભયલુબાપુ,પૂજ્ય ગાયત્રીબા,પૂજ્ય શ્રી દિયાબા અને બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ દ્વારા કરવામાં આવશે જેમાં ઠાકર ના સૌ સેવકો વિહળ પરિવાર ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી સૌ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન ના જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે અને  બપોરે સૌ ઠાકર ની પ્રસાદી નો લાભ લઇ ધન્યતા અનુભવશે .
તસવીરઃવિપુલ લુહાર

IMG-20230329-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *