ગીરગઢડા
ભરત ગંગદેવ .
ધોકડવા મેઈન બજાર મા
ટુટેલા થાંભલા ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ હોવાથી લોકોમાં સતતં અકસ્માત ભયનો માહોલ રહે છે
મેઇન બજાર ટુટેલા વિજપોલ રાહદારીઓ પર પડે ત્યારે અકસ્માત સર્જાય તે પહેલાં પી.જી.વી.સી.લ તંત્ર દ્વારા ટુટેલ વિજપોલ બદલવામાં આવે તેવી ગામના લોકો દ્વારા માંગ ઉઠી છે.
તૌકતે વાવાઝોડામાં પણ વર્ષો જુના વિજપોલ ધરાશાયી થઈ ગયા હતા અને વર્ષો જુના વિજપોલ હોવાથી હવે આપ મેળે ટુટી રહ્યા છે તંત્ર દ્વારા સર્વ કરી જુના વિજપોલ બદલવાની ને નવા નાખવામાં આવે… તો સારું નહીતો મોટો અકસ્માત થવાનો સતત ભય રહેશે. અઘટિત થાઈ પછી તંત્ર દોડતું થાઈ તેમના કરતા આગમ ચેતી રાખી વિઝ પોલ બદલાવવા મા આવે તો ખરેખર કહી શકાય કે ડબલ એન્જિન સરકાર કામ કરી રહી છે.
બજારમાં કોઈ ચાલ્યા જતા રાહદારીઓ કે પશુઓ પર ટુટેલ વિજપોલ પડે નહીં તે માટે લોકો દ્વારા દોરડા વડે નજીક નાં ઝાડ સાથે વિજપોલ ને બાંધી ને રાખ્યા છે
સ્થાનિક લોકો દ્વારા નજીક ની પી.જી.વી.સી.એલ. ની પેટા વિભાગ કચેરી પર જાણ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી અધિકારી માત્ર જોવા માટે જ આવેશ નકર કાર્યવાહી ક્યારે તે કોઈ કઈ કેહવા ત્યાર નથી પેલા કેજવત જેવું છે કામ હીરોધોધે જયાવો ડેલે હાથ દયાવો તેવાં અનેક સવાલો લોકો દ્વારા ચર્ચા નો વિચ્ય બન્યો છે..
ઝૂલણ મોરલી વાગી રે…..?????


