મૃત્યુ બાદ તેના પરિવારજનોએ માનવસેવા યુવક મંડળના ધોરાજીના ધર્મેન્દ્રભાઇ બાબરીયાને જાણ કરાતા જેતપુર ખાતે પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલના ઘરે જઈને તક્ષુદાનની પ્રક્રિયા પૂરી કરેલ હતી આતકે ડોક્ટર નિકિતાબેન પડ્યા તેમજ ડોક્ટર જયેશ વેસિયેટીએન તથા મેડિકલ ટીમ હાજર રહેલા હતા અને પરિવારજનોની હાજરીમાં જ શખ્સદાન કરી માનવસેવા યુવક મંડળ સોપમ આવેલ ત્યારબાદ આજે આખો છે તેને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા અને જરૂરિયાત મનને આંખોનું દાન મળશે અને તેના જીવનમાં દુનિયાની નવી રોશની ફેલાશે આ તકે જેતપુર ડાંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા તેમજ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા તેમજ ઘણા ઉદ્યોગપતિ અને રાજકીય લોકો આમાં હાજર રહ્યા હતા પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલની સેવાઓને તમામ લોકોએ બિલજાવ્યા હતા
તેના પુત્ર જનકભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યો હતો કે મારા પપ્પા સ્વતંત્ર સેનાની હતા તેનો જન્મ જેતપુર તાલુકાના ખારચિયા ગામે થયેલ હતો ત્યારબાદ તેને અલગ અલગ પ્રકારની ટ્રેનીંગો લીધેલી હતી તેને નાનપણથી જ સેવાદળ ચાલુ કરેલું અને યુવાનોને બહારના હુમલાખોરો સામે લડવા માટે પૂર્તિ તાલીમ આપેલી હતી ૧૬૨ થી ૭૨ સુધી ધારાસભ્ય તરીકે ફરજ બજાવી હતી જ્યારે નામચીન ભુપત બારોટીયાએ જેતપુરના ખારચીયા માં પડેલો અને ત્યારબાદ 400 જેટલા ફાયરિંગ કરવામાં આવ્યા હતા. પરંતુ મારા પિતાએ ભુપત બારોટ અને ખારચિયા ગામમાં કરવા દીધેલ ન હતો. ત્યારબાદ ભુપત બારોટ અને પાછી પાની કરવી પડી હતી ત્યારબાદ ફરીથી ખારચીયા લૂંટવાનો પ્રયત્ન આ ભુપત બારવટીયા એ કરેલ હતો ત્યારે પણ આ ભુપત બારોટ અને મારા પિતાશ્રીએ ભગાડ્યો હતો અને ત્યારે તે નિષ્ફળ ગયો હતો ત્યારબાદ સરકાર શ્રી એ મારા પિતાશ્રીને પસંદ શ્રી પત્ર આપેલ અને બહુમાન કરેલું અને મારા પિતાશ્રી સાદુ જીવન ત્યારે સરકાર તરફથી કોઈ પણ મળતી સહાય લીધેલ ન હતી પ્લોટ કે કોઈપણ વસ્તુ લીધેલ ન હતી અને પસ્ટ પણે ઇનકાર કરી દીધો હતો સમાજ માટે એક સમાજ ભાવે વીર પુરુષ તરીકે જીવન જીવ્યા હતા
અને કહેલ હતું કે જે તે વખતે નારણભાઈ પટેલ હતા ત્યારે જેતપુરના ભુપત બારવટીયા નામના વ્યક્તિનો ખારચિયા ગામમાં આતંક હતો ત્યારે તેની સામે પણ સામનો કરીને તેના ગામને રક્ષણ આપેલું હતું આવા તો ઘણા એવા કામ છે કે
પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલ પોતાની હયાતીમાં જ પરિવારજનોને જણાવેલ હતું કે મારા મૃત્યુ બાદ મારી આંખોનું દાન કરવું
મૃત્યુ બાદ તેના પરિવારજનોએ માનવસેવા યુવક મંડળના ધોરાજીના ધર્મેન્દ્રભાઇ બાબરીયાને જાણ કરાતા જેતપુર ખાતે પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલના ઘરે જઈને ચક્ષુદાન પ્રક્રિયા પૂરી કરેલ હતી આતકે ડોક્ટર નિકિતાબેન પડ્યા તેમજ ડોક્ટર જયેશ વેસિયેટીએન તથા મેડિકલ ટીમ હાજર રહી હતી અને પરિવારજનોની હાજરીમાં જ ચક્ષુદાન કરી માનવસેવા યુવક મંડળ સોપમ આવેલ ત્યારબાદ આજે જે આખો છે તેને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા અને જરૂરિયાત મનને આંખોનું દાન મળશે અને તેના જીવનમાં દુનિયાની નવી રોશની ફેલાશે આ તકે જેતપુર ડાંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા તેમજ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા તેમજ ઘણા ઉદ્યોગપતિ અને રાજકીય લોકો સ્મશાન યાત્રામાં હાજર રહ્યા હતા પૂર્વ ધારાસભ્ય નારણભાઈ પટેલની સેવાઓને તમામ લોકોએ તેમની કામગીરીને યાદ કરી અને તેના આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ આપી
તેના પુત્ર જનકભાઇ પટેલ દ્વારા જણાવવામાં આવ્યો હતો કે મારા પપ્પા સ્વતંત્ર સેનાની હતા તેનો જન્મ જેતપુર તાલુકાના ખારચિયા ગામે થયેલ હતો ત્યારબાદ તેને અલગ અલગ પ્રકારની ટ્રેનીંગો લીધેલી હતી તેને નાનપણથી જ સેવાદળ ચાલુ કરેલું અને યુવાનોને બહારના હુમલાખોરો સામે લડવા માટે પૂર્તિ તાલીમ આપેલી હતી ૧૬૨ થી ૭૨ સુધી ધારાસભ્ય તરીકે ફરજ બજાવી હતી જ્યારે નામચીન ભુપત બારોટીયાએ જેતપુરના ખારચીયા માં પડેલો અને ત્યારબાદ 400 જેટલા ફાયરિંગ કરવામાં આવ્યા હતા. પરંતુ મારા પિતાએ ભુપત બારોટિયાને ખારચિયા ગામમાં ધરવાદીધેલ ન હતો દીધેલ ન હતો. ત્યારબાદ ભુપત બહારવટિયા એ પાછી પાની કરવી પડી હતી
ત્યારબાદ ભુપત બારવટીયાએ ફરીથી ખારચીયા ગામને લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે પણ આ ભુપત બહારવટિયા નેમારા પિતાશ્રીએ ફરી ભગાડ્યો હતો અને ત્યારે તે નિષ્ફળ ગયો હતો ત્યારબાદ સરકાર શ્રી એ મારા પિતાશ્રીને પસંદ શ્રી પત્ર આપેલ અને બહુમાન કરેલું અને મારા પિતાશ્રી સાદુ જીવન જીવતા ત્યારે સરકાર તરફથી કોઈ પણ મળતી સહાય લીધેલ ન હતી પ્લોટ કે કોઈપણ વસ્તુ લીધેલ ન હતી અને સ્પષ્ટ પણે ઇનકાર કરી દીધો હતો સમાજ માટે એક સમાજ ભાવે વીર પુરુષ તરીકે જીવન જીવ્યા હતા
અને કહેલ હતું કે જે તે વખતે નારણભાઈ પટેલ હતા ત્યારે જેતપુરના ભુપત બારવટીયાનામના વ્યક્તિનો ખારચિયા ગામમાં આતંક હતો તેમની સામે મારા પિતા સીરીયલ લડાઈ આપેલી હતી
માનવસેવા યુવક મંડળના ધોરાજીના ધર્મેન્દ્રભાઇ બાબરીયાએ જણાવ્યું હતું કે નારણભાઈ પટેલ દ્વારા એક દેશ માટે કામ કરેલ છે સ્વતંત્ર સેના અને એક રાજકીય વ્યક્તિ સક્ષદાન કરે ત્યારે બીજા અન્ય રાજકીય વ્યક્તિ અને આમ નાગરિકોએ પણ વિચારવું જોઈએ જેથી કરીને બીજા લોકોને નવું જીવન મળી શકે તેવું ધર્મેશભાઈ બાબરીયા જણાવ્યું હતું માનવસેવા યુવક મંડળ ધોરાજીને ને 111 મુજબ મળેલ છે
હરેશ ભાલીયા જેતપુર


