*આણંદ જિલ્લાના પેટલાદ મુકામે પેટલાદ તાલુકા મોચી જ્ઞાતિ દ્વારા તાજેતરમાં રવિવારે તા 30.4 2023ના રોજ મોચી જ્ઞાતિના વંદનીય ગુરુ લાલાબાપાની 82મી પુણ્ય તિથિ મોટી સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીમાં ઉજવવામાં આવી.આ પ્રસંગે પ્રમુખ અને મંત્રી નયનભાઈ પતરીવાળા દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું.તેમજ જ્ઞાતિના બાળકોનું સન્માન કરવામાં આવ્યું.લાલાબાપાની આરતી ધૂન કરી મહાપ્રસાદ લેવામાં આવ્યો.જ્ઞાતિ જનોનો ખૂબ ઉત્સાહ જોવા મળ્યો.આવનાર સમયમાં અન્ય કાર્યક્રમો ઘડવામાં આવ્યા.પ્રમુખ વિનુભાઈ વાઝા પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો.નવી કમિટી અંગે ચર્ચા કરવામાં આવી.લલિતભાઈએ અને દીપકભાઈ મુંજાણીએ સૌને આવકાર્ય.સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને ચરિતાર્થ કર્યું.*
અહેવાલ રસિક વેગડા