અમદાવાદ
ગેરકાયદેસર વીજળી ના ઉપયોગ ને રોકવા જી ઈ બી અને પોલીસે સાથે મળી એક મેગા ડ્રાઇવ કરી હતી જેના લીધે વીજળી ની જરૂરિયાત વાળા વર્ગ ને સમયસર પૂરતી વીજળી મળી રહે તે માટે ગેકાયદેસર જાેડાણ કરતા લોકો પર કાયદેસર ની કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવ્યા.
મેગા ડ્રાઇવ ની વિગતોઃ-
પોલીસ જવાનોની સંખ્યાઃ ૮૮
જી.ઇ.બીની ટીમો ઃ ૧૫૭
ચેક કરાયેલ વીજ જાેડાણની સંખ્યા ઃ ૨૧૯૫
ગેરરીતિ જણાયેલ વીજ જાેડાણની સંખ્યા ઃ ૪૦૪
આકારણીઃ રૂ.૨૭૨.૭૪ લાખ
ગેરરીતિની વિગત ઃ ડાયરેક્ટ લંગર વાયરથી મીટર બાયપાસ, વગર મીટરે પાવર વપરાશ, રિસેલિંગ પાવર, લોડ વધારો, સિલ ટેમ્પર.
