તા: 26/01/2023 ને ગુરુવાર ના રોજ,
દેશ ના ગણતંત્ર દિવસના પાવન પર્વે રક્તદાન શિબિર નું આયોજન બોડેલી ઢોકલીયા પબ્લીક હોસ્પીટલ,
બોડેલી ના હોસ્પીટલ કેમ્પસ માં રાખવામાં આવેલ છે.
સદર શિબીર નુ આયોજન
*બોડેલી ઢોકલીયા પબ્લીક હોસ્પિટલ,*
*વૈષ્ણવ યુવા સંગઠન બોડેલી* તથા
*જનશક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ અલીપુરા, બોડેલી* ના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ છે.
રક્ત દાતાઓ ને અપીલ છે કે, સદર કેમ્પ માં રક્ત દાન કરી અમારા આ આયોજન ને
*બહુજન હિતાય- બહુજન સુખાય*
અર્થે સફળ બનાવવા સહયોગ આપશો.
સમય સવારે 9.15 કલાકે
રકતદાન કરી દરેક વ્યક્તિ પોતાની સામાજીક જવાબદારી અદા કરવા અચૂક પધારવા આપ સૌને હાર્દિક આમંત્રણ આપવામાં આવી રહ્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
