Gujarat

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત છોટાઉદેપુર ખાતે જન ઔષધિ દિવસ  ઉજવણી કરવામાં આવી

ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત  જન ઔષધિ દિવસ  ઉજવણી કાર્યક્રમ છોટાઉદેપુર ખાતે યોજાયો જેમાં સાંસદ ગીતાબેન રાઠવા હાજરી આપી હતી  અને ઔષધી વિશે માહિતી આપી. આ નિમિત્તે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન તેમજ ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા તેમજ મહાંમત્રી મેહુલ પટેલ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત છોટાઉદેપુર ખાતે જન ઔષધિ દિવસ  ઉજવણી કરવામાં આવી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

facebook_1678251381840_7039096483860070417.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *